Gayatri Chalisa in Gujarati pdf Download
Download Gayatri Chalisa in Gujarati pdf from the link available below in the article, Gayatri Chalisa in Gujarati pdf free, and read online using the direct link given at the bottom of the content.
ગાયત્રી ચાલીસા ગુજરાતીમાં પીડીએફ
Gayatri Chalisa in Gujarati is a kind of pdf file that we are providing you, you can easily download this Gayatri Chalisa in Gujarati. Gayatri Chalisa in Gujarati by downloading the button, reading, and printing it. Some brief details about Gayatri Chalisa in Gujarati are being given. You will find it easy to download by looking at this Gayatri Chalisa in Gujarati pdf description.
गुजराती में गायत्री चालीसा एक प्रकार की पीडीएफ फाइल है जो हम आपको प्रदान कर रहे हैं, आप इस गायत्री चालीसा को गुजराती में आसानी से डाउनलोड कर सकते हैं। गुजराती में गायत्री चालीसा को बटन से डाउनलोड करके पढ़ें और प्रिंट कर लें। गुजराती में गायत्री चालीसा के बारे में कुछ संक्षिप्त जानकारी दी जा रही है। इस गायत्री चालीसा इन गुजराती पीडीएफ विवरण को देखकर आपको डाउनलोड करना आसान हो जाएगा।
PDF Name | Gayatri Chalisa in Gujarati pdf |
Pages | 3 |
Size | 600 KB |
Category | Chalisa |
Source / Credits | Newpdffile.com |
How to download Gayatri Chalisa in Gujarati pdf
Gujarati Gayatri Chalisa has one language option. A direct link has been given to download the pdf, you can download Gayatri Chalisa pdf in Gujarati by clicking the link button.
Download the link to the PDF of Gayatri Chalisa in Gujarati
Gayatri Chalisa pdf in Gujarati Free PDF Download
Read the Gayatri Chalisa in Gujarati and download the Gayatri Chalisa in Gujarati PDF for free The content given inside the pdf is like this, see below.
Gayatri Chalisa Gujarati
ગાયત્રી ચાલીસા એ ગાયત્રી માતા પર આધારિત ભક્તિ ગીત છે. ગાયત્રી ચાલીસા એ 40 શ્લોકોની બનેલી લોકપ્રિય પ્રાર્થના છે. આ ચાલીસા ગાયત્રી માતાના ભક્તો દ્વારા તેમની મનોકામના પૂર્ણ કરવા માટે ગાય છે.
॥ દોહા ॥
હ્રીં શ્રીં કલીં મેધા પ્રભા જીવન જયોતિ પ્રચંડ |
શાન્તિ કાન્તિ જાગૃતિ પ્રગતિ રચના શક્તિ અખંડ ||૧||
જગતજનની મંગલકરની ગાયત્રી સુખધામ |
પ્રણવો સાવિત્રી સ્વધા સ્વાહા પૂરન કામ ||૨||
॥ ચોપાઈ ॥
ભૂર્ભુવઃ સ્વઃ ૐ યુત જનની, ગાયત્રી નિત કલિમલ દહની ||
અક્ષર ચૌવીસ પરમ પુનિતા, ઈનમેં બસેં શાસ્ત્રશ્રુતિ ગીતા ||
શાશ્ર્વત સતો ગુણી સતરુપા, સત્ય સનાતન સુધા અનુપા ||
હંસારુઢ સિતમ્બર ધારી, સ્વર્ણ કાન્તિ શુચિ ગગન બિહારી ||
પુસ્તક પુષ્પ કમંડલુ માલા, શુભ્ર વર્ણ તનુ નયન વિશાલા ||
ધ્યાન ધરત પુલકિત હિત હોઈ, સુખ ઉપજત દુખ દુરમતિ ખોઈ ||
કામધેનુ તુમ સુર તરુ છાયા, નિરાકાર કી અદભૂત માયા ||
તુમ્હારી શરણ ગહૈ જો કોઈ, તરે સકલ સંકટ સોં સોઈ ||
સરસ્વતી લક્ષમી તુમ કાલી, દીપૈ તુમ્હારી જયોત નિરાલી ||
તુમ્હારી મહિમા પાર ન પાવૈ, જો શારદ શત મુખ ગુન ગાવૈ ||
ચાર વેદ કી માતુ પુનિતા, તુમ બ્રમાણી ગૌરી સીતા ||
મહામંત્ર જિતને જગ માંહી, કોઊ ગાયત્રી સમ નાહી ||
સુમિરત હિય મેં જ્ઞાન પ્રકાસૈ, આલસ પાપ અવિધ્યા નાસૈ ||
સૃષ્ટિ બીજ જગ જનની ભવાની, કાલ રાત્રિ વરદા કલ્યાણી ||
બ્રહ્મા વિષ્ણુ રુદ્ર સુર જેતે, તુમ સોં પાવેં સુરતા તેતે ||
તુમ ભક્તન કી ભકત તુમ્હારે, જનનીહિં પુત્ર પ્રાણ તે પ્યારે ||
મહિમા અપરંપાર તુમ્હારી, જય જય જય ત્રિપદા ભયહારી ||
પૂરિત સકલ જ્ઞાન વિજ્ઞાના, તુમ સમ અધિક ન જગમે આના ||
તુમહિં જાનિ કછુ રહે ન શેષા, તુમહિં પાય કછુ રહૈ ન કલેશા ||
જાનત તુમહિં તુમહિં હૈ જાઈ, પારસ પરસિ કુધાતુ સુહાઈ ||
તુમ્હરિ શકિત દીપૈ સબ ઠાઈ, માતા તુમ સબ ઠૌર સમાઈ ||
ગ્રહ નક્ષત્ર બ્રહ્માંડ ઘનેરે, સબ ગતિવાન તુમ્હારે પ્રરે ||
સકલ સૃષ્ટિ કી પ્રાણ વિધાતા, પાલક પોષક નાશક ત્રાતા ||
માતેશ્વરી દયા વ્રત ધારી, તુમ સન તરે પાતકી ભારી ||
જાપર કૃપા તુમ્હારી હોઈ, તાપર કૃપા કરે સબ કોઈ ||
મંદ બુદ્ધિ તે બુદ્ધિ બલ પાવેં, રોગી રોગ રહિત હો જાવે ||
દારિદ્ર મિટૈ કટૈ સબ પીરા, નાસૈ દુઃખ હરે ભવ ભીરા ||
ગૃહ કલેશ ચિત ચિંતા ભારી, નાસૈ ગાયત્રી ભય હારી ||
સંતતિ હીન સુસંતતિ પાવેં, સુખ સંપત્તિ યુત મોદ મનાવેં ||
ભૂત પિશાચ સબૈ ભય ખાવેં, યમ કે દૂત નિકટ નહિ આવેં ||
જો સધવા સુમિરે ચિત લાઈ, અક્ષત સુહાગ સદા સુખદાયી ||
ઘર વર સુખ પ્રદ લહૈ કુમારી, વિધવા રહૈ સત્ય વ્રત ધારી ||
જયતિ જયતિ જગદંબ ભવાની, તુમ સમ ઔર દયાલુ ન દાની ||
જો સદગુરુ સોં દીક્ષા પાવેં, સો સાધન કો સફલ બનાવે ||
સુમિરન કરે સુરુચિ બડભાગી, લહૈ મનોરથ ગૃહિ વિરાગી ||
અષ્ટ સિદ્ધિ નવ નિધિ કી દાતા, સબ સમર્થ ગાયત્રી માતા ||
ૠષિ મુનિ જતી તપસ્વી જોગી, આરત અર્થી ચિંતિત ભોગી ||
જો જો શરણ તુમ્હારી આવેં, સો સો મન વાંછિત ફલ પાવેં ||
બલ બુદ્ધિ વિધ્યા શીલ સ્વભાઊ, ધન વૈભવ યશ તેજ ઉછાઊ ||
સકલ બઢૈ ઉપજે સુખ નાના, જો યહ પાઠ કરૈ ધરિ ધ્યાના ||
॥ દોહા ॥
યહ ચાલીસા ભક્તિયુત પાઠ કરે જો કોય, તાપર કૃપા પ્રસન્નતા ગાયત્રી કી હોય ||
ૐ ભૂભુર્વઃ સ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્ ||